Terms & Conditions
- આ વ ેબસાઇટ ની રચના અમદાવાદ ગાંધીનગરના મસ્લિુ મ વહોરા પટે સમાજના સકં ન માટે કરવામાં
આવે છે.
- અત્રે સમાજના ોકો ના પરિવારના તમામ સભ્યો ની માહિતી ઉપબ્ધ છ.
- આ વ ેબસાઇટ પર સમાજના દરેક વ્યક્તિના વડાઓ પોતાના ઘરના સભ્યોની માહિતી પોતાની જાતે
નાખી શકે છે . અને ત ેસાચી હોવાનું માની ેવામાં આવશે.
- આ મા હિતીનો ઉપયોગ ઝકાત આપવા કેેવા ,યોગ્ય વ્ય ક્તિને નોકરીએ રાખવા ,એક બીજાની મદદ
કરવા , સમાજના વ્ય ક્તિને ઓળખવા માટે કરી શકાશે.
- સમાજના તમામ વ્ય ક્તિઓ કોઈપણ પ્રકારનો વ્યવહાર માહિતીના આધારે કરતાં પહેા પોતાની રીતે
જ ેતેમાહિતી સાચી છે કે નહિ તેની ખરાઇ અચૂક પોતાની રીતેકરવાની રહેશે. ખોટી મા હિતી ને કારણ
થનાર કોઈપણ પ ્રકારના નકશાન ની જવાબદારી અમારી રેહશ ુ ેનહીં..
-
user પોતે માહિતી ને સમયાંતરે update કરી શકશે. ફેરફાર કરી શકશે પરંતુ જેતે વ્યકિત દ્વારા દાખલ કરવામાં આવેલ માહિતી તરત વેબસાઇટ પર જોઈ શકાશે નહીં. પરંતુ નિશ્ચિત તારીખએ Admin Approvel બાદ વેબસાઇટ પર દરેક ને દેખાશે.
-
પાસવર્ડ અન્ય વ્યકિત સાથે કોઈપણ સંજોગોમાં શેર કરવી નહીં. અન્યથા જવાબદારી અમારી રહેશે નહીં. જવાબદારી યુઝર ની પોતાની રહેશે.
-
વેબસાઇટ પર લૉગિન થતી વખતે પાસવર્ડ નાખવો જરૂરી છે. જો પાસવર્ડ ભૂલી જવાયે તો પોતાની મેડે તરત રેસેટ કરી શકશે નહીં. પરંતુ તેના માટે (ADMIN) નો સંપર્ક કરવાનો રહેશે.
-
આ માહિતી સમાજ ના હિત માં ઉપલબ્ધ કરવામાં આવેલ છે
-
આ વેબસાઇટ પર સમાજના દરેક વ્યક્તિ ના વડાઓ પોતાના ઘરના સભ્યોની માહિતી પોતાની જાતે નાખી શકે છે. અને તે સાચી હોવાનું માની લેવામાં આવશે.