નીયમો Terms & Conditions.
Video Guide

Please sign in




New Member Register Here .
નવા મેમ્બર રજીસ્ટ્રેશન માટે ક્લિક કરો.
Admin Login.

સમાજના તમામ વ્યક્તિઓ કોઈપણ પ્રકારનો વ્યવહાર માહિતીના આધારે કરતાં પહેલા પોતાની રીતે જ તે માહિતી સાચી છે કે નહિ તેની ખરાઇ અચૂક પોતાની રીતે કરવાની રહેશે. ખોટી માહિતી ને કારણ થનાર કોઈપણ પ્રકાર ના નુકશાન ની જવાબદારી અમારી રહેશે નહિ

પાસવર્ડ અન્ય વ્યકિત સાથે કોઈપણ સંજોગોમાં શેર કરવી નહીં. અન્યથા જવાબદારી અમારી રહેશે નહીં. જવાબદારી યુઝર ની પોતાની રહેશે.

વેબસાઇટ પર લૉગિન થતી વખતે પાસવર્ડ નાખવો જરૂરી છે. જો પાસવર્ડ ભૂલી જવાયે તો પોતાની મેડે તરત રેસેટ કરી શકશે નહીં. પરંતુ તેના માટે (ADMIN) નો સંપર્ક કરવાનો રહેશે.

user પોતે માહિતી ને સમયાંતરે update કરી શકશે. ફેરફાર કરી શકશે પરંતુ જેતે વ્યકિત દ્વારા દાખલ કરવામાં આવેલ માહિતી તરત વેબસાઇટ પર જોઈ શકાશે નહીં. પરંતુ નિશ્ચિત તારીખએ Admin Approvel બાદ વેબસાઇટ પર દરેક ને દેખાશે.

આ માહિતી સમાજ ના હિત માં ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

આ માહિતી નો ઉપયોગ જકાત આપવા કે લેવા, યોગ્ય વ્યક્તિ ને નોકરી એ રાખવા, એક બીજાની મદદ કરવા, સમાજના વ્યક્તિ ને ઓડખવા માટે કરી શકશે, તેમજ લગ્ન માટે યોગ્ય પાતરની પસંદગી કરવા માટે કરી શકશે.

આ વેબસાઇટ પર સમાજના દરેક વ્યક્તિ ના વડાઓ પોતાના ઘરના સભ્યોની માહિતી પોતાની જાતે નાખી શકે છે. અને તે સાચી હોવાનું માની લેવામાં આવશે.

અંતે સમાજના લોકો ના પરિવારના તમામ સભ્યોની માહિતી ઉપલબ્ધ છે

આ વેબસાઇટ ની રચના અમદાવાદ ગાંધીનગરના મુસ્લિમ વ્હોરા પટેલ સમાજના સંકલન માટે કરવામાં આવેલ છે.